કાનુની સવાલ : શું ભત્રીજી કાકાની મિલકતમાં હિસ્સો મેળવી શકે છે, જાણો
હા, ભત્રીજી કાકાની મિલકત પર હકનો દાવો કરી શકે છે, પરંતુ અમુક શરતો સાથે. જો કાકાને કોઈ સંતાન ન હોય, તો ભત્રીજી તેની મિલકતનો વારસો મેળવી શકે છે, સંપત્તિ સ્વ-અર્જિત છે કે પૈતૃક સંપત્તિ તે જાણવું ખુબ જરુરી છે. સ્વ-અર્જિત સંપત્તિ એટલે કે, કાકાની સંપત્તિ જે પોતે કમાય છે. તે પોતાની મરજીથી કોઈને પણ આપી […]
વાંચન ચાલુ રાખો