ભારતીય વર્કર્સ માટે ગુડ ન્યૂઝ, નોકરી માટે બ્રિટન આપી રહ્યું છે ખાસ વિઝા, કેવી રીતે મળશેઅને શું શરતો છે?
UK International Expertise Visa: યુકે સરકારે ગ્લોબલ ટેલેન્ટ વિઝા યોજનાનો વ્યાપ વધાર્યો છે. આ અંતર્ગત 100 થી વધુ સંશોધન સંબંધિત કંપનીઓને હવે વિશ્વના ટોચના સંશોધકો, વૈજ્ઞાનિકો અને ઇજનેરોને સ્પોન્સર કરવાની મંજૂરી આપવામાં આવી છે. આનો સીધો ફાયદો યુકેમાં કામ કરવા માંગતા ભારતીય કામદારોને થશે. ટેકનોલોજી ક્ષેત્રોમાં કામ કરતા ઉચ્ચ કુશળ ભારતીય સંશોધકો અને વ્યાવસાયિકો યુકેમાં […]
વાંચન ચાલુ રાખો