New Zealand Visa: ન્યૂઝીલેન્ડ વિઝા પર આવ્યું મોટું અપડેટ્સ, ભારતીય વિદ્યાર્થીઓ માટે સરકારે જારી કરી એડવાઈઝરી
New Zealand Scholar Visa: શું તમે ન્યુઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગો છો કે તમે પહેલાથી જ પ્રવેશ મેળવી લીધો છે? શું તમે હવે ન્યુઝીલેન્ડ જવાની તૈયારી કરી રહ્યા છો? જો જવાબ હા હોય, તો અમારી પાસે તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે. ન્યુઝીલેન્ડ સરકારે એક એડવાઈઝરી જારી કર્યો છે જેમાં ભારતીય વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી વિઝા માટે કેટલી વહેલી […]
વાંચન ચાલુ રાખો