બોલીવૂડની બ્યુટી ક્વીન, જેના પ્રેમમાં ક્લિન બોલ્ડ થયો દિગ્ગજ ક્રિકેટર, ફિલ્મને ટક્કર મારે એવી છે લવ સ્ટોરી
ક્રિકેટ અને બોલીવુડનો સંબંધ હંમેશા ચર્ચામાં રહ્યો છે. પરંતુ એક એવી પ્રેમ કહાની પણ છે જેણે ધીરજની તમામ હદો પાર કરી દીધી. મેદાન પર મોટા-મોટા બોલર્સને હંફાવનાર દિગ્ગજ ખેલાડી સુંદર હસીનાના પ્રેમમાં પહેલી જ નજરે ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. આ પ્રેમનો માર્ગ એટલો સરળ નહોતો. એક્ટ્રેસે તેને ત્રણ વર્ષ સુધી રાહ જોવડાવી અને ઘણીવાર […]
વાંચન ચાલુ રાખો