સિંધુનું પાણી રોકતા ઈન્ટરનેશનલ કોર્ટમાં પહોંચ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું-અમે આવી કોર્ટને માનતા નથી
Final Up to date:Feb 03, 2026 6:25 PM IST કોર્ટના જજે ભારતને બગલિહાર અને કિશનગંગા પ્રોજેક્ટ સાથે જોડાયેલા સંચાલન સંબંધિત આંકડા શેર કરવાના નિર્દેશ આપ્યા છે, જેને લઈને ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. News18 Pakistan Information: પાકિસ્તાનના કુકર્મોના જવાબમાં ભારતે જ્યારે તેને સબક શિખવાડવા માટે સિંધુ જળ કરાર રદ કરી દીધો તો તેઓ […]
વાંચન ચાલુ રાખો