ભારત-ફ્રાન્સ વચ્ચે થઈ 5 મોટી ડિફેન્સ ડિલ: 114 નવા રાફેલ અને હૈમર મિસાઈલ બનાવવાનો માર્ગ મોકળો થયો
India France Protection Pact: આજે મુંબઈમાં પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૈક્રોંએ રક્ષા ક્ષેત્રમાં ઐતિહાસિક ડિલ પર મહોર લગાવી છે. જે અંતર્ગત 114 નવા રાફેલ વિમાનોની ખરીદી અને હૈમર મિસાઈલોના સ્વદેશી નિર્માણનો માર્ગ મોકળો થયો છે. સાથે જ ટાટા-એરબસની હેલીકોપ્ટર અસેંબલી લાઈનનું ઉદ્ધાટન કરી મેક ઈન ઈંડિયાને નવી ઊંચાઈ આપી છે. આ ભાગીદારી હવે જેટ […]
વાંચન ચાલુ રાખો