15 લાખના ખર્ચે આદિવાસીઓએ દેવોની પેઢી બદલી
છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમુદાય પોતાની સદીઓ જૂની પરંપરા ‘ઇન્દ’ના ઉત્સવની ઉજવણી કરી. કવાંટ તાલુકાના બૈડિયા ગામમાં 90 વર્ષ બાદ દેવોની પેઢી બદલવાનો પ્રસંગ ઉજવાયો, જેમાં જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલી આખું ગામ એકતાના તાંતણે બંધાયું. ગામમાં પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને દરેક પરિવારે 3500 રૂપિયાનો ફાળો આપ્યો અને 15 લાખના ખર્ચે 10 દિવસનો ‘ગામ ગોંદરીયો ઇન્દ’ ઉત્સવ મનાવાયો. જ્યારે […]
વાંચન ચાલુ રાખો