સુપર-8માં ભારતની આગામી ટક્કર કઈ ટીમ સામે? ઓસ્ટ્રેલિયા બહાર થતાં નવું શિડ્યૂલ આવ્યું
Final Up to date:Feb 17, 2026 9:23 PM IST ટીમ ઇન્ડિયા ભલે ટી20 વિશ્વ કપના સુપર-8માં પહોંચી ચૂકી છે. પણ બેટિંગ કોચ સિતાંશુ કોટકે મંગળવારે કહ્યું કે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને નેધરલેન્ડ વિરુદ્ધ ગ્રુપ એની અંતિમ મેચમાં આરામ આપવામાં નહીં આવે. News18 નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપમાંથી ઓસ્ટ્રેલિયાની વિદાય સાથે જ ભારતની સુપર-8ની તસવીર પણ […]
વાંચન ચાલુ રાખો