IND vs ENG LIVE : પ્રથમ વન ડે, શુભમન ગિલે અડધી સદી ફટકારી બાજી સંભાળી
IND vs ENG 1st ODI Cricket Match Scorecard LIVE : પ્રથમ વન ડેમાં ઇંગ્લેન્ડે આપેલા 259 રનના પડકાર સામે ભારતે 21 ઓવરમાં 2 વિકેટે 119 રન બનાવી લીધા છે. આ મેચ બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાઇ રહી છે. બન્ને ટીમો આ પ્રમાણે છે ભારત : રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), […]
વાંચન ચાલુ રાખો