ભારત વિ અફઘાનિસ્તાન ત્રીજી ટી20 મેચ લાઇવ સ્કોર અપડેટ્સ

India vs Afghanistan third T20 Stay Cricket Scorecard : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી અને અંતિમ ટી20 મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ સાંજે 7.30 કલાકેથી શરુ થશે. સાંજે 7 વાગ્યે ટોસ થશે. ભારતીય ટીમે શ્રેણીમાં 2-0થી અજેય સરસાઇ મેળવી લીધી છે અને તે વ્હાઇટવોશ કરવાનો પ્રયત્ન કરશે. બીજી તરફ અફઘાનિસ્તાન […]

વાંચન ચાલુ રાખો