કળિયુગી પત્ની: પ્રેમી સાથે પહેલા દોસ્તી કરાવી, પછી દારુ પાર્ટી કરાવી પતિની હત્યા કરાવી નાખી

કળિયુગી પત્ની: પ્રેમી સાથે પહેલા દોસ્તી કરાવી, પછી દારુ પાર્ટી કરાવી પતિની હત્યા કરાવી નાખી

Final Up to date:Jan 17, 2026 11:48 PM IST પતિથી છૂટકારો મેળવવા અને પ્રેમી સાથે નવી જિંદગી શરૂ કરવાની લ્હાયમાં પત્ની દિવ્યાએ પોતાના પ્રેમી પિન્ટુ સાથે મળીને આ જઘન્ય હત્યાનો પ્લાન બનાવ્યો. News18 બુલંદશહર: ઉત્તર પ્રદેશના બુલંદશહરમાંથી એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. અહીં પ્રેમમાં આંધળી થયેલી પત્નીએ પતિની હત્યા માટે ખતરનાક કાવતરું રચી નાખ્યું. […]

વાંચન ચાલુ રાખો