પાકા રંગોથી આંખ અને વાળને ખતરો, જાણો સુરક્ષિત હોળી રમવાની રીત
Final Up to date:Feb 21, 2026 11:14 AM IST રાજકોટમાં હોળી અને ધુળેટીના પર્વને લઈ લોકો ઉત્સાહપૂર્વક તૈયારીઓ કરી રહ્યા છે, પરંતુ રંગોની મસ્તીમાં ત્વચા અને વાળની સુરક્ષા ભૂલવી ભારે પડી શકે છે. રાજકોટના સ્કીન સ્પેશ્યાલિસ્ટ ડૉ. ચેતન લાલસેતાએ જણાવ્યું હતું કે, કેમિકલવાળા પાકા રંગો ત્વચા અને આંખ માટે ગંભીર નુકસાનકારક સાબિત થઈ શકે છે. […]
વાંચન ચાલુ રાખો