આલ્કોહોલનું સેવન નહિ કરો તો પણ થઇ શકે લીવર ડેમેજ, આ સમસ્યા થવાના કારણો, સંકેતો એક્સપર્ટે જણાવ્યા
જીવનશૈલી | આપણામાં એક ગેરસમજ છે કે આલ્કોહોલનું સેવન લીવરના રોગોનું એકમાત્ર કારણ છે. પરંતુ દારૂ ન પીનારાઓમાં પણ લીવરના રોગો વધી રહ્યા છે. ‘નોન-આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ’ અથવા મેટાબોલિક ડિસફંક્શન સાથે સંકળાયેલ સ્ટીટોટિક લીવર ડિસીઝ આજે સમગ્ર વિશ્વમાં ‘સાઇલેન્ટ મહામારી’ બની રહ્યો છે, અહીં જાણો હેપેટોલોજિસ્ટ ડૉ. તુષાર મડાકે દ્વારા શેર કરાયેલી કેટલીક મહત્વપૂર્ણ ચેતવણી […]
વાંચન ચાલુ રાખો