પેકેટની ચિપ્સ નહિ, બાળકો માટે ઘરે જુવારમાંથી બનાવો હેલ્ધી ક્રેકર્સ
જીવનશૈલી | સાંજના ચાના સમય માટે જો તમે મેંદા અને તેલથી મુક્ત, કોઈ હેલ્ધી અને ક્રિસ્પી નાસ્તો શોધી રહ્યા છો, તો જુવારના ક્રેકર્સ એક ઉત્તમ વિકલ્પ છે. જુવારનો લોટ અને બેસન ફાઈબર તથા પ્રોટીનથી ભરપૂર હોય છે. જુવાર ક્રેકર્સ જે વજન ઉતારવામાં અને બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ગાર્લિક પાવડર અને તલના મિશ્રણથી […]
વાંચન ચાલુ રાખો