વેઇટ લોસ કરવાનો પ્રયાસ કરો છો? તમન્નાના ફિટનેસ ટ્રેનરે આપી આ સલાહ
જીવનશૈલી | ઉનાળો | રેસીપી | ઢોસા (Dosa) એ સાઉથ ઇન્ડિયન નાસ્તો છે. ચટણી કે સાંભાર સાથે ઢોસા ખાવા એ એક જોરદાર અનુભવ છે. પરંતુ જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો ઢોસા સારો વિકલ્પ નથી, એમ સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર સિદ્ધાર્થ સિંહ કહે છે. તમન્ના ભાટિયાના ફિટનેસ ટ્રેનર ઢોસા ખાવા પર શું કહે છે? […]
વાંચન ચાલુ રાખો