ગુજરાત બોર્ડ પૂરક પરીક્ષા 2026: ધો.10 અને ધોરણ 12 પરીક્ષાર્થીઓએ Corridor Ticket શાળામાંથી મેળવવાની રહેશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 11 જૂનથી લેવાનાર ધો.10 અને ધોરણ 12 ની પૂરક પરીક્ષા 2026 માટે હોલ ટિકિટ વિશે સોમવારે અગત્યની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ દ્વારા શાળાઓ માટે આ હોલ ટિકિટ ઓનલાઇન મુકવામાં આવી છે. પરીક્ષાર્થીઓએ આ હોલ ટિકિટ પોતાની શાળામાંથી મેળવી લેવાની રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક […]
વાંચન ચાલુ રાખો