લગ્ન પછી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનો પ્રથમ જાહેર દેખાવ! જુઓ વાયરલ ફોટા
મનોરંજન ન્યૂઝ | ચાહકોના પ્રિય કપલ વિરોશ રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અને વિજય દેવરકોંડા(Vijay Deverakonda) હવે સત્તાવાર રીતે પતિ-પત્ની થઇ ગયા છે. તેઓએ ગઈકાલે, 26 ફેબ્રુઆરીના રોજ ઉદયપુરમાં લગ્ન કર્યા છે. રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અને વિજય દેવરકોંડા(Vijay Deverakonda) એ લગ્નના બીજા દિવસે પતિ-પત્ની તરીકે સાથે જોવા મળ્યા છે. આ કપલ એરપોર્ટ પર જોવા મળ્યું […]
વાંચન ચાલુ રાખો