ગુજરાત પર વરસાદી આફત, ખેડામાં કાર નાળામાં ખાબકી 4 લોકોના મોત

ગુજરાત પર વરસાદી આફત, ખેડામાં કાર નાળામાં ખાબકી 4 લોકોના મોત

ગુજરાતના મોટા ભાગો ભારે વરસાદ અને પૂરની ઝપેટમાં આવી ગયા છે. મહારાષ્ટ્ર-ગુજરાત સરહદ પર કુદરતના પ્રકોપને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. છેલ્લા 48 કલાકમાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. આ સમયગાળા દરમિયાન એકલા ઉમરગામમાં આશરે 57 ઇંચ વરસાદ નોંધાયો છે. આ 48 કલાકમાં વલસાડમાં જિલ્લાવ્યાપી સરેરાશ 40 ઇંચ વરસાદ પડ્યો […]

વાંચન ચાલુ રાખો
મોસમે મિજાજ બદલતા ખેડૂતો ફરી ચિંતામાં મૂકાયા

મોસમે મિજાજ બદલતા ખેડૂતો ફરી ચિંતામાં મૂકાયા

અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં આજે અચાનક પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે મોડાસા, ઈસરોલ, જીવનપુર સહિત અનેક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે ધરતીપુત્રો ચિંતામાં મૂકાયા છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં હાલ અંદાજે 80 હજાર હેક્ટરથી વધુ જમીનમાં રવિ પાકનું વાવેતર કરવામાં […]

વાંચન ચાલુ રાખો