ભક્તિનો મહાકુંભ! 8 લાખ ભક્તો ઉમટી પડશે, મુરલીધર દાદાનો ભવ્ય મહોત્સવ, 551 યજ્ઞકુંડનું નિર્માણ કરાયું
Final Up to date:Feb 19, 2026 8:29 AM IST ધાર્મિક આસ્થા અને ભક્તિનો મહાસંગમ હવે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પચ્છેગામમાં સર્જાવાનો છે. મુરલીધર દાદાના નિજ મંદિરમાં આગામી 22 થી 28 ફેબ્રુઆરી દરમિયાન ભવ્ય પ્રવેશ મહોત્સવ યોજાશે. 551 યજ્ઞકુંડની વિશાળ યજ્ઞશાળા, કથાકાર રમેશભાઈ ઓઝા દ્વારા ભાગવત સપ્તાહ, લાખો ભક્તોની હાજરી અને કરોડો રૂપિયાની વ્યવસ્થાઓ સાથે આ […]
વાંચન ચાલુ રાખો