ગુજરાતના ટેબ્લોને સતત ચોથી વખત પ્રથમ સ્થાન મળ્યું

ગુજરાતના ટેબ્લોને સતત ચોથી વખત પ્રથમ સ્થાન મળ્યું

ફરી ગુજરાત અને ગુજરાતીઓનો ડંકો વાગ્યો. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ચોથી વખત ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું. જે બદલ ટ્રોફી અને પુરસ્કાર એનાયત કરાયા. દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે યોજાયેલા પુરસ્કાર વિતરણ સમારોહમાં કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી સંજય સેઠના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા. ગુજરાત […]

વાંચન ચાલુ રાખો
‘વંદે માતરમ્’ થીમ પર આધારિત ગુજરાતના ટેબ્લોએ કર્તવ્ય પથ પર રંગ જમાવ્યો, દરેકના હૈયામાં દેશભક્તિનો જોશ ભરી દીધો

‘વંદે માતરમ્’ થીમ પર આધારિત ગુજરાતના ટેબ્લોએ કર્તવ્ય પથ પર રંગ જમાવ્યો, દરેકના હૈયામાં દેશભક્તિનો જોશ ભરી દીધો

Final Up to date:Jan 26, 2026 1:10 PM IST Republic Day 2026 Parade: આજે દેશનો 77મો પ્રજાસત્તાક દિવસ ભારે ઉત્સાહ અને ગર્વ સાથે ઉજવાયો. દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલી ભવ્ય પરેડમાં 30 ઝાંખીઓએ દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ખાસ કરીને ગુજરાતની ઝાંખી (ગુજરાતના ટેબ્લો)એ સૌના હૈયામાં દેશભક્તિનો જોશ ભરી દીધો હતો. ગુજરાતના ટેબ્લોએ કર્તવ્ય […]

વાંચન ચાલુ રાખો