Breaking Information : રામ નવમી પર ભારતીય બજાર બંધ, પરંતુ International Market માં મોટો ઘટાડો, હવે શુક્રવારે માર્કેટ ગેપ-ડાઉન સાથે ખૂલવાના સંકેત!
રામ નવમીના અવસર પર આજે ભારતના શેરબજાર બંધ રહ્યા હતા, પરંતુ વૈશ્વિક બજારોમાં ટ્રેડિંગ ચાલુ રહ્યું. લગભગ તમામ મુખ્ય આંતરરાષ્ટ્રીય સૂચકાંકો લાલ રંગમાં બંધ થયા, જે રોકાણકારોની સાવચેતી અને વૈશ્વિક અનિશ્ચિતતા દર્શાવે છે. નબળા વૈશ્વિક સંકેતો આગામી ટ્રેડિંગ દિવસે ભારતીય બજારોને અસર કરી શકે છે. દક્ષિણ કોરિયાના KOSPI માં એશિયન બજારોમાં સૌથી મોટો ઘટાડો જોવા […]
વાંચન ચાલુ રાખો