કલ્યાણપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ

કલ્યાણપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ

દ્વારકા: કલ્યાણપુરમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જ્યાં 24 કલાકમાં 11 થી વધુ ઈંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થયો છે. મુખ્ય માર્ગો બેટમાં ફેરવાતા વાહન ચાલકો ધંધે લાગ્યા છે. Source link

વાંચન ચાલુ રાખો
11 ઈંચ વરસાદથી આખું ગામ ટેન્શનમાં, રસ્તા બની ગયા નદી

11 ઈંચ વરસાદથી આખું ગામ ટેન્શનમાં, રસ્તા બની ગયા નદી

દ્વારકા: આ તરફ કલ્યાણપુર તાલુકામાં 24 કલાકમાં 11થી વધુ ઈંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે. રાવલથી કલ્યાણપુરને જોડતો મુખ્ય માર્ગ ભારે વરસાદના કારણે બંધ થયો છે. મુખ્ય માર્ગ પરથી ધસમસતા પાણીની પૂર વહેતા હોઈ અવરજવર માટે માર્ગ બંધ કરાયો છે. Source link

વાંચન ચાલુ રાખો
મેઘાની તોફાની બેટિંગથી વાતાવરણમાં ઠંડક!

મેઘાની તોફાની બેટિંગથી વાતાવરણમાં ઠંડક!

દ્વારકા: ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં મોડી રાત્રે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ખંભાળિયાના કેશોદ,વિંજલપર, ઠાકર શેરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસતા રસ્તા વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા હતા. તો કેટલાક નીચાણવાળા વિસ્તારો તથા ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા. મહત્વનું છે કે સારા વરસાદને પગલે સ્થાનિકો તથા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. […]

વાંચન ચાલુ રાખો