ગુજરાત પોલીસ ભરતી માટે શારીરિક કસોટી માટે કેવી છે બોર્ડની તૈયારીઓ, ઉમેદવારોએ શું ધ્યાન રાખવું?

ગુજરાત પોલીસ ભરતી માટે શારીરિક કસોટી માટે કેવી છે બોર્ડની તૈયારીઓ, ઉમેદવારોએ શું ધ્યાન રાખવું?

Gujarat police Bharti Bodily examination 2026 : આગામી થોડા દિવસોમાં ગુજરાતમાં પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી યોજાનાર છે. આ માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત 10 લાખથી વધુ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ગુજરાતના 15 સ્થળોએ શારીરિક ક્ષમતા કસોટી યોજાનાર છે.  10 લાખથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી […]

વાંચન ચાલુ રાખો