ઈન્સ્ટાગ્રામ લાઈવ પર યુગલનો આપઘાત, પોલીસ મોડી પડી

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને એક આદિવાસી યુગલે આત્મહત્યા કરી લીધી હોવાની અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 57 જેટલા લોકો આ લાઈવ સ્ટ્રીમિંગ જોઈ રહ્યા હતા, જેમાંથી કેટલાક લોકોએ તુરંત પોલીસને જાણ કરતા પોલીસે સાયબર સેલની મદદથી લોકેશન ટ્રેસ કરીને યુગલને બચાવવા માટે ભારે દોડધામ કરી હતી. વરિષ્ઠ […]

વાંચન ચાલુ રાખો

ગાંધીજીના ફોટો સાથે વાંધાજનક રીલ બનાવનાર મહિલા સામે મોટી કાર્યવાહી

સોશિયલ મીડિયાના માધ્યમથી રાષ્ટ્રીય મહાનુભાવો વિશે વાંધાજનક સામગ્રી પ્રસિદ્ધ કરી લાગણી દુભાવવાના કિસ્સા સામે સુરત શહેર પોલીસના સાયબર ક્રાઈમ સેલે લાલ આંખ કરી છે. રૂ.500 ની ભારતીય ચલણી નોટ પર અંકિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ફોટાનો દુરુપયોગ કરી બિભત્સ અને અપમાનજનક હાવભાવ સાથે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવનાર 47 વર્ષીય મહિલાની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. આ […]

વાંચન ચાલુ રાખો