Gujarat Breaking information: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા
Gujarat meeting bomb menace: ગુજરાતમાં બોમ્બની ધમકીઓનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે આજે 18 માર્ચ 2026, બુધવારના રોજ ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. બોમ્બની ધમકીનો ઈમેઈલ મળતાં જ તંત્ર દોડતું થયું હતું. બોમ્બ-ડોગ સ્ક્વોર્ડ સહિતની ટીમો ઘટાના સ્થળો પહોંચી ગઈ છે. અને સર્ચ શરું કર્યું છે. મહત્વનું છે કે અત્યારે ગુજરાત વિધાનસભામાં […]
વાંચન ચાલુ રાખો