GST 2.0 ની અસર: હ્યુન્ડાઇએ ગ્રાહકોને ખુશખબર આપી! i20, NIOS અને Aura ની કિંમતોમાં મોટો ઘટાડો
હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાએ તેના સમગ્ર મોડેલ લાઇનઅપ પર મોટા ભાવ ઘટાડાની જાહેરાત કરી છે. કંપનીનું આ પગલું 22 સપ્ટેમ્બર 2025 થી અમલમાં આવશે, જ્યારે નવા GST 2.0 કર માળખાના ફાયદા સીધા ગ્રાહકોને આપવામાં આવશે. હ્યુન્ડાઇનો દાવો છે કે વિવિધ મોડેલો અને વેરિઅન્ટ્સ પર કિંમતોમાં 2.4 લાખ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવશે. આ ફેરફારથી નવા ખરીદદારો […]
વાંચન ચાલુ રાખો