ગુલામોનું બજાર, જ્યાં ખુલ્લેઆમ વેચાતી હતી મહિલાઓ, આવી રીતે નક્કી થતી કિંમત
ગોરે ટાપુ પશ્ચિમ આફ્રિકામાં સેનેગલના ડકાર કિનારે આવેલું છે. આ સ્થળ ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ તેનો ઇતિહાસ પીડાદાયક રહ્યો છે. આ સ્થળ Slave Commerce માટે યાદ કરવામાં આવે છે, એટલે કે તે સ્થળ જ્યાં ગુલામોનું બજાર યોજાય છે. આ સ્થળ આજે પણ આપણને Slave Tradeની યાદ અપાવે છે. વર્ષો પહેલા, અહીં એક ગુલામ […]
વાંચન ચાલુ રાખો