Gold Information : સોનાનો ભાવ ઘટવાની આશા રાખતા લોકો માટે ચોંકાવનારા સમાચાર, જાણો સંપૂર્ણ વિગત

Gold Information : સોનાનો ભાવ ઘટવાની આશા રાખતા લોકો માટે ચોંકાવનારા સમાચાર, જાણો સંપૂર્ણ વિગત

હાલમાં કેટલાક લોકો સોનાના ભાવ ઘટશે તેવી આશા રાખીને બેઠા છે. ત્યારે સોનામાં બુલ રન 29 મહિનાથી ચાલુ છે.  જે લોકો એવું વિચારે છે કે સોનાનો ભાવ ઘટી જશે અને જ્યારે તે સસ્તું થશે ત્યારે તેઓ તેને ખરીદશે, તેમણે આ વાત ભૂલી જવી જોઈએ. Month-to-month ટાઈમ ફ્રેમ પર, ડિસેમ્બર 2022 થી સોનાના ભાવ સતત વધી […]

વાંચન ચાલુ રાખો