સુરત: યુવતીને સ્નેપચેટ પર ફસાવીને લગ્નની લાલચ આપી, દોઢ વર્ષ સુધી યૌન શોષણ કર્યું, આખી ઘટના જાણીને ચોંકી જશો

સુરત: યુવતીને સ્નેપચેટ પર ફસાવીને લગ્નની લાલચ આપી, દોઢ વર્ષ સુધી યૌન શોષણ કર્યું, આખી ઘટના જાણીને ચોંકી જશો

Final Up to date:Feb 09, 2026 7:47 PM IST સુરતના સિંગાણપોર વિસ્તારમાં એક યુવતીને સોશિયલ મીડિયાથી મિત્રતા કેળવવી ભારે પડી છે. યુવતીને સ્નેપચેટ પર ફસાવીને યુવકે લગ્નની લાલચ આપી હતી અને બાદમાં દોઢ વર્ષ સુધી તેનું યૌન શોષણ કર્યું હતું. આખી ઘટના વિશે જાણીને ચોંકી જશો. સુરતમાં યુવતી સાથે દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સુરત: શહેરના સિંગણપોર […]

વાંચન ચાલુ રાખો