Garlic Peels Advantages : શું તમે જાણો છો કે લસણને છોલ્યા વગર ખાવાથી શું થશે?

Garlic Peels Advantages : શું તમે જાણો છો કે લસણને છોલ્યા વગર ખાવાથી શું થશે?

લસણની છાલમાં વિટામિન, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટ હોય છે. લસણની શક્તિ તેની છાલમાં પણ જોવા મળે છે, તેથી તેની છાલ ખાવી એ સારો વિચાર છે. લસણની કળી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હૃદયનું રક્ષણ કરે છે. તે લિપિડ સ્તર તેમજ બ્લડ પ્રેશર ઘટાડે છે. લસણની છાલ ખાવાથી સોજો જેવી સમસ્યા થતી નથી. હૃદય રોગનું જોખમ પણ […]

વાંચન ચાલુ રાખો