કલાકાર અર્જુન-ગબ્બર ઠાકોર સમાજ સામે ઢીલા પડ્યા! માફી માંગવા તૈયાર, સમાજ આગેવાનોએ શું કહ્યું?
આ મામલે વધુમાં સમાજ આગેવાન ચંદનજી ઠાકોરે જણાવ્યું કે, ‘હાલ આ વિવાદ શાંત થયો છે. ગઈકાલે કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર બંને ભાઈએ સમાજના આગેવાનોની એક બેઠક બોલાવી હતી, જેમાં લવિંગજી, કેશાજી, અમૃતજી અને બધા આગેવાનો હાજર રહ્યા હતા અને તે સમયે જાહેર સભામાં તેઓએ ભૂલ સ્વીકારી છે, હવે જાબડિયા ગામના આગેવાનના નિર્ણય બાદ […]
વાંચન ચાલુ રાખો