ગુજરાતમાં સરકારી શાળાઓની 10 લાખ દીકરીઓને મળશે મફત સેનેટરી નેપકીન, ₹.46 કરોડથી વધુનું બજેટ મંજૂર
રાજ્યની સરકારી શાળાઓમાં દીકરીઓની હાજરી વધારવા અને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવાના હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે. રાજ્યની સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ધોરણ-6 થી 12ની કુલ 10 લાખથી વધુ દીકરીઓ માટે રૂ. 46.68 કરોડના ખર્ચે ‘મફત સેનેટરી નેપકીન વિતરણ’ની સુવિધા સુનિશ્ચિત કરાઈ છે. આ પહેલ હેઠળ સરકારી […]
વાંચન ચાલુ રાખો