ભરૂચ: પંખા પર લટકી મહિલા પોલીસકર્મીએ મોતને વ્હાલું કર્યું, આપઘાત પાછળનું કારણ અકબંધ
Final Up to date:Jan 22, 2026 7:08 PM IST ભરૂચમાં એક મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લીધું છે. જોકે તેણે આપઘાત શા માટે કર્યો તેના પાછળનું કારણ હજુ અકબંધ છે. જેને લઈને પોલીસ તપાસ કરી રહી છે. ગળેફાંસો ખાઈ મહિલા પોલીસકર્મીનો આપઘાત ભરૂચ: રાજ્યમાં વધી રહેલા આપઘાતના બનાવો હવે આપણા માટે એક ગંભીર […]
વાંચન ચાલુ રાખો