ફાયદાની વાત: 7 મહિનામાં મીઠા મધ જેવા પપૈયાનો ઢગલો થશે, આ વેરાયટીના છોડ વાવો વીણી વીણીને થાકી જશો
Agriculture Information: રેડ લેડી 786 પપૈયા-ખાલી 7-9 મહિનામાં બગીચામાં તાજા, મીઠા અને પોષણથી ભરપૂર ફળ આપે છે. ઝડપી વધતા આ છોડ ઓછી મહેનતમાં વધારે ઉત્પાદન આપે છે અને બગીચાની સુંદરતા વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. રોજ તડકો અને હળવી સિંચાઈથી આપ ઘરે જ સ્વાદિષ્ટ પપૈયાનો આનંદ લઈ શકો છો. Source link
વાંચન ચાલુ રાખો