ગુજરાત બજેટ : કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 24022 કરોડ રુપિયાની જોગવાઇ, જાણો ખેડૂતોને શું મળ્યું
Gujarat Funds 2026-27 : રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ પાંચમી વખત વિધાનસભામાં બજેટ 2026 રજૂ કર્યું હતું. જેમાં ખેડૂતો અને કૃષિ માટે ઘણી જાહેરાતો કરાઇ છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 24022 કરોડ રુપિયાની જોગવાઇ કરાઇ છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 24022 કરોડ રુપિયાની જોગવાઇ •ખેડૂતોને વીજ સહાય આપવા […]
વાંચન ચાલુ રાખો