આ કામ ખેડૂત જ કરી શકે! બે કિમીના રસ્તા પર વૃક્ષો ઉગાડ્યા, 1500 ઝાડથી ગામ હરિયાળું બન્યું

આ કામ ખેડૂત જ કરી શકે! બે કિમીના રસ્તા પર વૃક્ષો ઉગાડ્યા, 1500 ઝાડથી ગામ હરિયાળું બન્યું

Final Up to date:Jan 16, 2026 9:18 AM IST અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના આંબા ગામમાંથી પર્યાવરણ માટેની એક અનોખી અને હૃદયસ્પર્શી કહાની સામે આવી છે. જ્યાં એક સામાન્ય ખેડૂતે પોતાની એકલ વ્યક્તિગત મહેનતથી ગામનો નકશો બદલી નાખ્યો છે. વર્ષ 2021થી શરૂ કરેલા સંકલ્પ હેઠળ આંબા ગામના ખેડૂત જયસુખભાઈ માંડાણીએ રસ્તાની બંને બાજુ અને તળાવના કાંઠે […]

વાંચન ચાલુ રાખો