જેતપુરમાં એક જ રાતમાં 8 કારખાનાના તાળા તૂટ્યા
રાજકોટના જેતપુરમાં તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ એક જ રાતમાં 8 કારખાનાના તાળા તોડ્યા. જેતલસર વિસ્તારમાં કારખાનાઓમાં તસ્કરો ત્રાટકતા ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે. ચોરોએ એકસાથે 8 કારખાનાઓમાં ધાડ પાડી. હજારોની રોકડ રકમ અને અન્ય કિંમતી સામગ્રીની ચોરી કરી. ચોર આટલેથી જ ન અટક્યા, બહાર પાર્ક કરેલી એક બાઈક પણ ઉઠાવીને ફરાર થઈ ગયા. […]
વાંચન ચાલુ રાખો