નવરાત્રીમાં ગરબા રમીને થાક્યા છો તો પણ ઉંઘ આવતી નથી? અપનાવો આ સરળ રીત
Epsom Salt Sleep: આખો દિવસ કામ કર્યા પછી અને નવરાત્રીમાં ગરબા રમ્યા પછી શરીર થાકી જાય છે, પરંતુ શરીર થાકેલું હોવા છતાં ઘણીવાર ઊંઘ આવતી નથી. વેલનેસ કોચ ડૉ. અવંતિકાએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આવી જ એક પદ્ધતિ શેર કરી, જેમાં સૂતા પહેલા 10 મિનિટ માટે એપ્સમ સોલ્ટ પર પગ ઘસવાની ભલામણ કરવામાં આવી છે. […]
વાંચન ચાલુ રાખો