‘TV’ની ભાભી જેણે પોતાના દેવર સાથે લગ્ન કર્યા! પતિ સાથે નથી દેખાતો, શું ખરેખરમાં સંબંધ તૂટી ગયો?
કલાકારો ટીવી શો કે ફિલ્મોથી જ ચર્ચામાં આવે છે અને એમાંય તેમની લવ લાઇફ પર દરેકની નજર હોય છે. હવે આવી જ એક પુત્રવધૂ છે કે, જેને તેના નકારાત્મક પાત્રને કારણે ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ અભિનેત્રીએ 'ઓનસ્ક્રીન દેવર' સાથે લગ્ન કર્યા અને પછી 'બિગ બોસ'માં પહોંચી. જો કે, તેના આ […]
વાંચન ચાલુ રાખો