‘આપણે ભારતનું ભવિષ્ય નક્કી કરીશું’, માસ્ક પર નિશાન સાધતા કમલ હાસને શું કહ્યું?
મનોરંજન ન્યૂઝ | અભિનેતા-રાજકારણી કમલ હાસને ભારતના સેટેલાઇટ ઇન્ટરનેટ માર્કેટમાં સ્પર્ધા અને તે બજારમાં પ્રવેશવા માટે નિયમનકારી મંજૂરી અંગે ખુલીને વાત કરી છે. તાજેતરમાં X હેન્ડલ પર એલોન મસ્કની એક પોસ્ટને કારણે વિવાદ શરૂ થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પર નિશાન સાધતા મસ્કે પૂછ્યું હતું કે, ‘શું અંબાણી ભારતના વાસ્તવિક બોસ છે?’ તેમની […]
વાંચન ચાલુ રાખો