ઉનાળામાં અમૃત સમાન છે આ પારદર્શક ફળ, હીટવેવ વચ્ચે શરીરને રાખશે એસી જેવું કૂલ!
ગરમી અને હીટવેવના વધતા જતા પ્રભાવ વચ્ચે પોતાની સંભાળ રાખવી ખૂબ પડકારજનક બની ગઈ છે. પરિણામે લોકો વધુને વધુ એવા ખોરાકનું સેવન કરી રહ્યા છે જે શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. આવા હવામાન દરમિયાન લોકો સામાન્ય રીતે નાળિયેર પાણી, લીંબુ શરબત અને તરબૂચ જેવી વસ્તુઓનું સેવન કરે છે. જોકે શું તમે ક્યારેય “આઇસ એપલ” […]
વાંચન ચાલુ રાખો