ચંદ્ર ગ્રહણને લઈને દ્વારકા જગતમંદિરના દર્શન સમયમાં ફેરફાર, આ દિવસે મંદિર રહેશે બંધ
Final Up to date:September 01, 2025 3:36 PM IST દ્વારકા જગતમંદિરમાં 7 સપ્ટેમ્બરના પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી સાંજે મંદિર બંધ રહેશે. સવારે 6 વાગ્યે આરતી અને બપોરે 1:30 વાગ્યે મંદિર બંધ થશે. દર્શન સમય બદલાયો છે. 7 સપ્ટેમ્બર સાંજના દ્વારકા મંદિર બંઘ રહેશે દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર યાત્રાધામ દ્વારકામાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના […]
વાંચન ચાલુ રાખો