દ્રશ્યમ 3 ટીઝર રિલીઝ, સસ્પેન્સથી ભરપુર સ્ટોરી, આ તારીખે થશે રિલીઝ
મનોરંજન ન્યૂઝ | દ્રશ્યમ 3 (Drishyam 3) સુપરસ્ટાર મોહનલાલની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંની એક છે. ફિલ્મનું ટીઝર તાજેતરમાં રિલીઝ થયું હતું, જેનાથી ચાહકોમાં ઉત્સાહ વધ્યો હતો. આ વખતે, વાર્તા પહેલા કરતાં વધુ ઘેરી અને તીવ્ર લાગે છે. ટ્રેલરમાં શું ખાસ છે? દ્રશ્યમ 3 ટીઝર (Drishyam 3 Teaser) દ્રશ્યમ 3 (Drishyam 3) ટીઝર આશરે 1 મિનિટ 50 સેકન્ડના આ […]
વાંચન ચાલુ રાખો