ભવિષ્યવાણી કે ચેતવણી? ડૂમ્સડે ક્લોકને 85 સેકન્ડ માટે સેટ કરવામાં આવી
ડૂમ્સડે ક્લોકને મધરાતથી માત્ર 85 સેકન્ડ માટે સેટ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ડોમ્સ ડે ક્લોકને કયામતની ઘડિયાળ પણ કહેવામાં આવે છે. આ ઘડિયાળ દ્વારા મળવામાં આવતા સંકેતને વૈજ્ઞાનિકોની ચેતવણી ગણવામાં આવે છે. ત્યારે જાણો આ ક્લોક વિશે સંપૂર્ણ માહિતી. Source link
વાંચન ચાલુ રાખો