પેટ્રોલ પંપ પર માત્ર ‘ઝીરો’ ન જુઓ, આ રીતે ચેક કરો ડેન્સિટી

જ્યારે પણ આપણે વાહનમાં પેટ્રોલ કે ડીઝલ પુરાવવા જઈએ છીએ ત્યારે આપણું ધ્યાન માત્ર મીટર પરના ‘ઝીરો’ પર જ હોય છે. માત્ર ઝીરો જોઈ લેવાથી ઈંધણની શુદ્ધતાની ખાતરી મળતી નથી. જો ઈંધણમાં કેરોસીન, સોલ્વન્ટ કે અન્ય રસાયણોની ભેળસેળ હોય તો તે વાહનના એન્જિનને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. તેથી દરેક ગ્રાહકે ઈંધણની ડેન્સિટી (ઘનતા) વિશે […]

વાંચન ચાલુ રાખો