વારંવાર પેશાબ માટે ભાગવું પડે છે? આ લક્ષણને સામાન્ય ન માનતા, ડોક્ટરે કહ્યું આ બિમારીના હોઈ શકે છે સંકેત
ડૉ. પાઠકે વધુમાં જણાવ્યું કે ઓવરએક્ટિવ બ્લેડર (OAB) પણ એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિને વારંવાર પેશાબ જવું પડે છે, ભલે મૂત્રાશય પૂરતો ભરેલો ન હોય. આ સમસ્યા કોઈપણ ઉંમરના લોકોને થઈ શકે છે, પણ વયસ્કોમાં વધુ જોવા મળે છે. આ સ્થિતિમાં મૂત્રાશયની મસલ્સ સામાન્ય કરતાં વધુ સક્રિય થઈ જાય છે, જેના કારણે વારંવાર પેશાબ આવવાનું […]
વાંચન ચાલુ રાખો