700 નો શેર સીધો 1,160 પર લિસ્ટ… પહેલા જ દિવસે રોકાણકારોને 61% થી વધુનું તગડું રિટર્ન મળ્યું
ડિફેન્સ ઈલેક્ટ્રોનિક્સ કંપની Tonbo Imaging India ના શેર્સે શુક્રવારે (23 ઑક્ટોબર) શેરબજારમાં શાનદાર શરૂઆત કરી. કંપનીનો શેર તેના આઈપીઓ (IPO) ના ઈશ્યૂ પ્રાઈઝ 700 રૂપિયા સામે એનએસઈ (NSE) પર 1,160 રૂપિયા પર લિસ્ટ થયો. આ રીતે શેરે 65.71 ટકાના પ્રીમિયમ સાથે બજારમાં એન્ટ્રી કરી. બીએસઈ (BSE) પર શેર 1,162 રૂપિયા પર લિસ્ટ થયો, જે ઈશ્યૂ […]
વાંચન ચાલુ રાખો