મહિલા પ્રીમિયર લીગ 2026 : કઇ ટીમમાં છે કયા પ્લેયર્સ, કોણ છે કેપ્ટન, જાણો બધી જ ટીમ વિશે માહિતી
Womens Premier League 2026 : મહિલા પ્રીમિયર લીગનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ ટૂર્નામેન્ટ 9 જાન્યુઆરીથી શરૂ થવાની છે. પ્રથમ મેચ આરસીબી અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ ટૂર્નામેન્ટમાં ઘણા સ્ટાર ખેલાડીઓ જોવા મળશે નહીં. આરસીબી સ્ટાર એલિસ પેરી, દિલ્હી કેપિટલ્સની એનાબેલ સધરલેન્ડ અને યુપી વોરિયર્સની તારા નોરિસ આગામી સિઝનમાંથી ખસી ગઈ છે. અહીં […]
વાંચન ચાલુ રાખો