Crypto Foreign money : ભારે કરી ! ભવિષ્યનો બિટકોઇન કહેવાતો ‘Pi નેટવર્ક ક્રિપ્ટો’ ડગમગ્યો, 90% નો જંગી ઘટાડો આવ્યો – Gujarati Information | Pi Community Cryptocurrency Falls Traders Fearful About Bitcoin of the Future – Pi Community Cryptocurrency Falls Traders Fearful About Bitcoin of the Future
કોઇન માર્કેટ કેપ અનુસાર, મંગળવારે સાંજે 4 વાગ્યે પાઇ નેટવર્ક $0.27 (લગભગ 24 રૂપિયા) પર ટ્રેડ કરી રહ્યું હતું. છેલ્લા 24 કલાકમાં તે લગભગ 6% ઘટ્યું છે અને સાત દિવસમાં લગભગ 23% ઘટ્યું છે. વધુમાં સવારે 9 વાગ્યે, છેલ્લા 7 દિવસમાં તેમાં 25 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ પછી તેમાં સામાન્ય તેજી જોવા મળી […]
વાંચન ચાલુ રાખો