હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું રામનાથ મંદિર

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું રામનાથ મંદિર

મહાશિવરાત્રી પર દેશભરના શિવાલયોમાં શ્રદ્ધાળુઓનો મહાસાગર ઘુઘવાઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ શિવાલયો ભક્તોથી ઉભરાઈ રહ્યા છે. સુપ્રસિદ્ધ રામનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શિવના દર્શન અને પૂજા-અર્ચના માટે ઉમટી પડ્યા છે, જેના કારણે મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો છે. શિવની આરાધના કરી લોકો ધન્યતા […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા જગતમંદિરના હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો

દ્વારકા જગતમંદિરના હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો

દ્વારકામાં જન્માષ્ટમી પર્વને લઇ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં યાત્રાળુઓ નંદનંદનના વધામણા કરવા માટે દ્વારકામાં આવી પહોંચ્યા છે. ત્યારે કોઈપણ યાત્રિકને દર્શનમાં અગવડતા ન પડે તે માટે સ્થાનિક વહીવટીતંત્ર પણ ખડેપગે છે. મહત્વનું છે કે આવતીકાલે જન્માષ્ટમી છે ત્યારે અત્યારથી મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. કૃષ્ણભક્તિમાં લીન બનેલા ભક્તોએ જગત […]

વાંચન ચાલુ રાખો
માગો દસ ‘ને આપે વીસ, જય દ્વારકાધીશ… દ્વારકામાં ભક્તોની ભીડ

માગો દસ ‘ને આપે વીસ, જય દ્વારકાધીશ… દ્વારકામાં ભક્તોની ભીડ

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી માટે ભક્તોની ભીડ જોવા મળી છે. કાળિયા ઠાકોર સંગ ફૂલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહયો છે. ફુલડોલ ઉત્સવ ઉજવવા માટે અલગ-અલગ પ્રાંતમાંથી આવતા પગપાળા શ્રધ્ધાળુઓ રસ્તામાં વિવિધ પ્રાચીન અર્વાચીન રાસગરબા તથા કરતબો સાથે કૃષ્ણભૂમિ તરફ પ્રયાણ કરી રહયા છે. દેવભૂમી દ્વારકામાં હોળી પર્વ પર થતાં ફૂલડોલ ઉત્સવનું અનેરું મહત્વ છે […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને લઈને ભક્તોનું ઘોડા પૂર

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને લઈને ભક્તોનું ઘોડા પૂર

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ ઉજવવાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફુલડોલ ઉત્સવને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મંદિરમાં ભક્તો ઉમટી રહ્યા છે. દુર દુરથી પગપાળા ચાલીને કાળિયા ઠાકોરના દર્શને ભક્તો પહોંચી રહ્યા છે. ત્યારે મંદિર પરીસરમાં ડીજેના તાલ સાથે ભક્તો ઝૂમતા નજરે પડ્યા. બીજી તરફ હોળી ધૂળેટી પર દ્વારકા પગપાળા ચાલીને જતા ભક્તો […]

વાંચન ચાલુ રાખો